Gseb Class 9 Gujarati Chapter 1 છપ્પા Textbook Solutions

Free Gseb Class 9 Gujarati Chapter 1 છપ્પા સ્વાધ્યાય: Gujarat Board GSEB Solutions for Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Textbook Exercise Important Questions and Answers with Notes Pdf.

Gseb solutions for class 9 Gujarati chapter 1

Table of Contents

Gseb Class 9 Gujarati Chapter 1 છપ્પા સ્વાધ્યાય

Gseb Class 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Textbook Questions and Answers:

Chapter 1 છપ્પા સ્વાધ્યાય: 1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

પ્રશ્ન 1. એક મૂર્ખને કેવી ટેવ છે?

(A) દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે.
(B) તુલસીનાં પાન તોડે છે.
(C) પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે.
(D) ઉપરના A – B – C ત્રણેય.

ઉત્તરઃ (D) ઉપરના A – B – C ત્રણેય.

પ્રશ્ન 2. અખો ઈશ્વર અંગે માને છે કે ………………

(A) ઈશ્વર ઘણા બધા છે.
(B) ઈશ્વર એકથી વધારે છે.
(C) ઈશ્વર એક અને માત્ર એક જ છે.
(D) ઈશ્વર જેવું કશું નથી.
ઉત્તરઃ (C) ઈશ્વર એક અને માત્ર એક જ છે.

પ્રશ્ન 3. સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે?

(A) જ્ઞાની
(B) ઘુવડ
(C) કબૂતર
(D) ડાહ્યા માણસો
ઉત્તરઃ (B) ઘુવડ

પ્રશ્ન 4. જ્યાં જોઈએ ત્યાં બધે જ શું દેખાય છે?

(A) કૂડેકૂડ (કપટ)
(B) નિખાલસતા
(C) પ્રકાશ
(D) ડહાપણ
ઉત્તરઃ (A) કૂડેકૂડ (પટ)

gsebsolutions.org

પ્રશ્ન 5. મૂર્ખ કઈ વસ્તુ ત્યજીને પથ્થરને ઉપાડે છે?

(A) ઘુવડ
(B) તુલસી
(C) હીરો
(D) પાણી
ઉત્તરઃ (C) હીરો

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. અખો કોને મોટો ઉત્પાત ગણાવે છે?

ઉત્તર : કેટલાક લોકો બાહ્યાચાર કરે છે. તેઓ એક જ ઈશ્વરને બદલે ઘણા પરમેશ્વર હોવાની વાતો કરે છે. અખો તેને મોટો ઉત્પાત ગણાવે છે.

પ્રશ્ન 2. સૂર્યની વાત કરનારને ઘુવડ શો જવાબ આપે છે?


ઉત્તર : સૂર્યની વાત કરનાર આગળ ચાંચ ધરીને ઘુવડ જવાબ આપે છે કે શું અમારાં હજારો વર્ષ અંધારામાં ગયાં? તમે ક્યાંથી આવા ડાહ્યા થઈ ગયા?

gsebsolutions.org

3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું ? વિગતે લખો.


ઉત્તર : અખાના પહેલા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે પરમેશ્વર એક જ છે. ઢોંગી લોકો જ બાહ્ય આચારમાં માને છે. અખાના બીજા છપ્પામાંથી આપણને જાણવા મળે છે કે આપણે સમયની સાથે નવીન વિચારો સ્વીકારવા જોઈએ. વાદવિવાદમાં પડીને આપણે આપણું હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફવું જોઈએ નહિ.

પ્રશ્ન 2. જ્ઞાની હોવાનો દેખાવ કરતાં અજ્ઞાનીઓ વિશે અખાના વિચારો વર્ણવો.


ઉત્તર : અજ્ઞાનીઓ ઘુવડ જેવા હોય છે. તેઓ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે. તેઓ નવીન વિચારો સ્વીકારવા તૈયાર હોતા નથી. કોઈ નવીન વિચારો રજૂ કરે તો તેનો વિરોધ કરતાં તેઓ દલીલ કરે છે કે તમે આવા ડાહ્યા ક્યારના થઈ ગયા? આવા લોકો અજ્ઞાનતાના અંધકારમાં જીવીને હીરા જેવું મૂલ્યવાન જીવન વેડફે છે.

Std 9 Gujarati Textbook Solutions Chapter 1 છપ્પા Additional Important Questions and Answers

છપ્પા પ્રશ્નોત્તર:

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1. એક મૂરખને કેવી ટેવ છે?


ઉત્તર : એક મૂરખને એવી ટેવ છે કે તે પથ્થર એટલા દેવ માનીને તેમને પૂજે છે. તે પાણી દેખે ત્યાં સ્નાન કરે છે અને તુલસી દેખે તો એનાં પાન તોડે છે.

gsebsolutions.org
પ્રશ્ન 2. “મૂકી હીરો ઉપાડે પહાણ” એટલે ?


ઉત્તર : રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી. તેઓ નવી વાત કરનારને દબાવી દે છે. તેઓ ‘મૂકી હીરો ઉપાડે પહાણ’ એટલે કે મૂલ્યવાન જીવન વેડફે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1. અખાએ કયા લોકો પર કટાક્ષ કર્યો છે?


ઉત્તર : અખાએ ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે.

પ્રશ્ન 2. પથ્થર એટલા દેવ માનીને કોણ પૂછે છે?


ઉત્તર : પથ્થર એટલા દેવ માનીને મૂરખ પૂજે છે.

પ્રશ્ન 3. કયા લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી?


ઉત્તર : રૂઢિચુસ્ત લોકો નવીન વાત સ્વીકારવા તૈયાર નથી.

gsebsolutions.org

પ્રશ્ન 4. અખાના મતે જ્યાં જોઈએ ત્યાં શું જોવા મળે છે?
ઉત્તર : અખાના મતે જ્યાં જોઈએ ત્યાં કપટ જોવા મળે છે.

પ્રશ્ન 5. “જ્ઞાનના ગરવા વડલા” તરીકે કોણ જાણીતું છે?
ઉત્તર : “જ્ઞાનના ગરવા વડલા’ તરીકે અખો જાણીતો છે.

પ્રશ્ન 6. અખો ક્યાંનો વતની હતો?
ઉત્તર : અખો જેતલપુરનો વતની હતો.

પ્રશ્ન 7. મૂરખ હીરો ત્યજી કઈ વસ્તુ ઉપાડે છે?
ઉત્તર : મૂરખ હીરો ત્યજી પથ્થર ઉપાડે છે.

gsebsolutions.org

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

પ્રશ્ન 1. એક મૂર્ખને કેવી ટેવ છે?
A. દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે.
B. તુલસીનાં પાન તોડે છે.
C. પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ (D) આપેલ તમામ

વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો

પ્રશ્ન 1. વૂડ
(અ) ગોળ
(બ) ઘુવડ
(ક) સરસ
ઉત્તર : (બ) ઘુવડ

પ્રશ્ન 2. ઉત્પાત
(અ) ઉમંગ
(બ) તોફાન
(ક) કંકાસ
ઉત્તર : (બ) તોફાન

gsebsolutions.org

પ્રશ્ન 3. ટેવ
(અ) સેવ
(બ) મજબૂરી
(ક) આદત
ઉત્તર : (ક) આદત

પ્રશ્ન 4. પાન
(અ) પર્ણ
(બ) પ્રકાર
(ક) લાચારી
ઉત્તર : (અ) પર્ણ

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1. દેવ
(અ) દાનવ
(બ) ટેવ
(ક) દુશ્મન
ઉત્તરઃ (અ) દાનવ

gsebsolutions.org

પ્રશ્ન 2. ડાહ્યો
(અ) મૂર્ખ
(બ) ગાંડો
(ક) ખોટો
ઉત્તરઃ (બ) ગાંડો

પ્રશ્ન 3. મોટો
(અ) ખોટો
(બ) ફોટો
(ક) નાનો
ઉત્તરઃ (ક) નાનો

પ્રશ્ન 4. આગળ
(અ) પાછળ
(બ) આદર
(ક) પાદર
ઉત્તરઃ (અ) પાછળ

gsebsolutions.org

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો

પ્રશ્ન 1.
(અ) પથ્થર
(બ) પત્થર
(ક) પતથર
ઉત્તરઃ (અ) પથ્થર

પ્રશ્ન 2.
(અ) તુલશી
(બ) તુલસી
(ક) તુલશી
ઉત્તરઃ (બ) તુલસી

પ્રશ્ન 3. (અ) સનાન
(બ) સ્નાન
(ક) જ્ઞાન
ઉત્તરઃ (બ) સ્નાન

gsebsolutions.org

પ્રશ્ન 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોદ્દો
તુલસી, ટેવ, હજાર, ચાંચ, પાણી
ઉત્તર : ચાંચ, ટેવ, તુલસી, પાણી, હજાર

પ્રશ્ન 5. લિંગ શબ્દ ઓળખાવો:

(1) હીરો
(અ) સ્ત્રીલિંગ
(બ) પુંલ્લિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ (બ) પુંલ્લિંગ

(2) ટેવ
(અ) સ્ત્રીલિંગ
(બ) પુંલ્લિંગ
(ક) નપુંસકલિંગ
ઉત્તરઃ (અ) સ્ત્રીલિંગ

gsebsolutions.org

પ્રશ્ન 6.
વચન બદલો :
(1) હીરો
(અ) હીરા
(બ) હીરું
(ક) હીરાઓ
ઉત્તર : (અ) હીરા

(2) સૂર્ય
(અ) સૂર્ય
(બ) સૂર્ય
(ક) સૂર્ય
ઉત્તર : (અ) સૂર્ય

પ્રશ્ન 7.
અનુગ શોધો :
(1) એક મૂરખને એવી ટેવ.
ઉત્તર :
ને

gsebsolutions.org

(2) કોઈ આવી સૂર્યની વાત કરે.
ઉત્તર :
ની

Gseb solutions for class 9 Gujarati chapter 1

Gseb solutions for class 9 Gujarati chapter 1

Leave a Comment